MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

TANKARA:ટંકારા તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં તા.10-12 બે દિવસની રજા જાહેર કરવામાં આવી

TANKARA:ટંકારા તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં તા.10-12 બે દિવસની રજા જાહેર કરવામાં આવી

તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ-સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે જેમાં ભારતના માન. રાષ્ટ્રપતિશ્રી મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે.

સમગ્ર મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના મોરબી ખાતે યોજાનાર ૨૦૦માં જન્મોસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. ૧૨/૦૨/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરયાન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવે છે.

ઉપરાંત ટંકારા શિક્ષણ અધિકારી દ્વારા ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં 10 અને 12 એમ બે દિવસની સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે અને ત્રીજી રજા પછીથી જાહેર કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button