
“શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ કહેવતને સાર્થક કરવામાં વાંકાનેર પંથકના શિક્ષકોએ સ્થાન મેળવ્યું”
આજના આધુનિક યુગમાં યુવા વર્ગ મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોય છે છતાં પણ શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન સાથે પરિવારિક સામાજિક રાષ્ટ્રહિત અને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરીએ સમાજનું ગૌરવ બને તેમ શિક્ષકોના પ્રયાસો રહ્યા છે દરેક શાળા સ્કૂલ શિક્ષણની સાથે રમતગમત સ્પર્ધામાં આનંદ ઉત્સવ સાથે સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે શિક્ષકોએ વાંચન ક્રિયાથી આજના આધુનિક યુગમાં યુવાનો વૃદ્ધો મહિલાઓ બાળકો માં વાંચન ક્રિયા નું સ્થાન જાળવી રાખ્યું છે જે વાંચન પ્રક્રિયાથી વાચકોમાં નવા વિચારો મળતા રહે પ્રેરણા સ્વરૂપે ઉત્સાહ જાગે અને જ્ઞાનમાં વધારો થઈ શકે સંવેદનાની અનુભૂતિ આનંદ અનુભૂતિ વાંચન ક્રિયા લોકોમાં રહે તેવા પ્રયાસોના સ્વરૂપે 2018 થી વાંકાનેર માં સ્ટેચ્યુ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર વિના મૂલ્ય શિક્ષકો દ્વારા વાચક કોને પ્રેરણા સ્વરૂપે પુસ્તકો નું પરબ શરૂ કર્યું છે જે પુસ્તક પરબ ને પાંચ વર્ષ પૂર્ણ થયા છે હાલ છઠ્ઠું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે સાડા ત્રણ થી ચાર હજાર પુસ્તકો સખી દાતાઓના સહયોગથી પુસ્તક પરબ માં રહ્યા છે જેમાં નોવેલ કથા મોટી નેવેશનલ પુસ્તકો હસીય પુસ્તકો જીવન રાચિત્રો વાર્તાના પુસ્તકો ધાર્મિક પુસ્તકો અને જુદા જુદા મેગેઝીન સામાયિક સાપ્તાહિક પુસ્તકો નો સઘરો રહ્યા છે જેમા કાયમી રજીસ્ટ્રેશન થયેલા 370 થી વધુ વાચકો નિયમિત વાચન ક્રિયા કરી રહ્યા છે અને હજુ નવી નોંધણી દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતા પુસ્તક પરબ ના વાચકો ની ચાલું છે જેથી વાચકો લાભ લઈ શકે અને નવા વાચક યુવાનો જોડાઈ રહ્યા છે દર પુસ્તક પરબ ના પ્રથમ રવિવારે એક થી પાંચ સુધીના નવા વાચકો નોંધાઈ રહ્યા છે જેથી વાચકો ની સંખ્યામાં પણ વાકાનેર પંથકમાં વધારો આવી રહ્યો છે આ કાર્યને સફળ બનાવવા માટે શિક્ષકો ની ટીમ એવા શ્રી શક્તિ પરા પ્રાથમિક શાળાના શિક્ષક જીતેન્દ્ર ગીરી તેમજ પાંચોટિયા જીતેન્દ્રભાઈ બુદ્ધદેવ અતુલભાઇ ભટ્ટ જીગ્નેશ ભાઈ નરેન્દ્ર ભાઈ કાલરીયા હાર્દિકભાઈ સોલંકી ડાયાભાઈ પરમાર પ્રબતાણી કમલેશભાઈ ડૉ. પરમાર સોલંકી નવીનભાઈ વગેરે શિક્ષકોના સહારા પ્રયાસો સ્વરૂપે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ માં વિવિધ ગુજરાતી હિન્દી ઈંગ્લીશ પુસ્તકો ના વાચકોને સ્થાન આપી રહ્યા છે જેમાં સખી દાતાઓ પોતાની યથાશક્તિ પ્રમાણે પુસ્તકો અર્પણ કરી વાચકોનો ઉત્સવ મા સ્વરૂપે પુસ્તકો અર્પણ કરી રહ્યા છે તેમાં અલ્પેશભાઈ પટેલ ડૉ. સતિષભાઈ પટેલ રઘુવંશી અભિમન્યુ સિંહ જયદીપ ઉપાધ્યાય સમીરભાઈ સંઘવી દિપક સિંહ ઝાલા મહાવીર સિંહ ઝાલા એ પોતે વાંચન ક્રિયા પુસ્તકો કરેલા પુસ્તકો તેમજ નવા પુસ્તકો આ પુસ્તક પરબ માં અર્પણ કરી અન્યોને વાંચવા માટે કરેલા રૂપ બન્યા છે અને તે સર્વે વાંકાનેર પંથકના વાચકો અને પુસ્તક પરબ ચલાવનાર શિક્ષકોની મહેનત અનુસાર દર મહિનાના પ્રથમ રવિવારે સવારના 9:00 થી બપોરના 11 વાગ્યા સુધી સતત ઠંડી હોય કે ગરમી કે પછી વરસતો વરસાદ હોય તેના વાચકો માટે પેરાણા સ્વરૂપે તેઓએ 2018 થી પુસ્તક પરબ ને શરૂ કરી સારો સંદેશ માટે પાઠવ્યો છે જેથી શિક્ષક કભી સાધારણ નહીં હોતા તે કહેવતને સાર્થક કરતી વાચકોની અનોખી લાઇબ્રેરી એટલે પુસ્તક પરબ વાચકો માટે પ્રેરણા સ્વરૂપે વાંકાનેર પંથકમાં આશીર્વાદરૂપ સમા સ્વરૂપ બની છે.









