GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત

MORBI મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત

મોરબી શહેરમાં ફરી એકવાર હાર્ટ એટેકથી યુવાન મોત થયું હોવાની ઘટના સામે આવ્યું છે. મોરબીની જાણીતી ઠાકર લોજના માલિક અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપના કારોબારી સદસ્ય હંસાબેન ઠાકરના 39 વર્ષીય પુત્ર હિમાંસુભાઈ (લાલા) ને ગત રાત્રીના આબુ ખાતે હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ભાજપ આગેવાનના ઘરમાં અચાનક આવી પડેલી આફતથી પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું
સ્મશાનયાત્રા આજે બપોરે 3.00 કલાકે તેઓના નિવાસસ્થાન ઠાકર લોજથી નીકળી, વિદ્યુત સ્મશાનગૃહ લીલાપર રોડ જવા નીકળશે …
[wptube id="1252022"]








