
WANKANER:વાંકાનેર નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેરની ઢૂવા ચોકડી નજીકથી જુદા જુદા દરની ચલણી નોટોના નંબર ઉપર પૈસાની હારજીતની એકી બેકીનો જાહેરમાં જુગાર રમતા મુકેશભાઇ હંસરાજભાઇ કોંઢીયા ઉવ.૪૬ રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી, ભરતભાઇ પોપટભાઇ દેલવાડીયા ઉવ.૪૭ રહે હાલ-પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-પીપળીયા ચાર રસ્તા મોરબીને વાંકાનેર તાલુકા પોલીસે રોકડા રૂપિયા ૫૫૦/-સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








