
WANKANER વાંકાનેર ધુમ્મસ ની ચાદરમાં લપેટાયુ!!!
“વહેલી સવારથી મુખ્ય માર્ગો થી લઈ ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ ઉપર વાહન ચાલકોએ લાઇટો ચાલુ કરીને પસાર થવું પડ્યું”
સમગ્ર સૌરાષ્ટ્ર સહિત વાંકાનેર પંથકમાં એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ વહેલી સવારથી જ ધુમ્મસ માં સમગ્ર વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સહિત માં વહેલી સવારથી જ વાદળો ઘેરાયા ઘાટમાં જોવા મળ્યા હતા સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ ના કારણે વાહન ચાલકોએ ધીમી ગતિ સાથે પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખી પસાર થવું પડ્યું હતું જે ઘુમ્સ સાથે ના વાતાવરણ ભર્યું સૂર્યદેવ ના દર્શન થયા બાદ પણ થોડી ઘણી શરણો સુધી એટલે કે આશરે 9:30 કલાક સુધી વાંકાનેર પંથકમાં ઠંડીનો કે ક્રેઝ હળવો સાથે ધુમ્મસ નો ક્રેઝ વધુ રહ્યો હતો જે વાકાનેર ના મુખ્ય માર્ગોથી લઈ ગ્રામ્ય વિસ્તારને જોડતા વિસ્તારમાં પસાર થતા વાહન ચાલકો ધીમી ગતિએ પોતાના વાહનની લાઇટો ચાલુ કરી પસાર થયા હતા