MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:રાણેકપર શાળાના આચાર્ય એ દિકરી ની યાદ માં શાળા ના બાળકો ને બેસવાની બેન્ચો અર્પણ કરી ધન્યતા અનુભવી.

WANKANER:રાણેકપર શાળાના આચાર્ય એ દિકરી ની યાદ માં શાળા ના બાળકો ને બેસવાની બેન્ચો અર્પણ કરી ધન્યતા અનુભવી.

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળા ના આચાર્ય પોતાની સેવાકીય ભાવના માટે જાણીતા છે.પોતાની દીકરી સ્વ.ધન્વી (જીયા)ની યાદમાં શાળા ના બાળકો માટે રિશેષ ના સમયે ઝાડ ના છાંયે બેસી શકે તે માટે સિમેન્ટ ની બેન્ચો મુકાવી.આ અગાઉ તાલુકા શાળા ની તમામ શાળા માં બેન્ચો મુકાવી હતી.આ તકે રાણેકપર શાળા પરિવાર તેઓનો આભાર વ્યક્ત કરે છે.

[wptube id="1252022"]