GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

WANKANER:રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી
રાણેકપર પ્રાથમિક શાળા એટલે પ્રવૃત્તિઓનું ઘર.
વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં આજે 25 મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ હોય બાળકોને પ્રાર્થના કાર્યક્રમમાં મતદાન વિશેની માહિતી આપવામાં આવી.ત્યારબાદ *મતદાન જાગૃતિ ક્વિઝ* ગોઠવવામાં આવી.જેમાં ધો.6 થી 8 ના બાળકોએ ભાગ લીધો.આ કાર્યક્રમનું એંકરિંગ નરેન્દ્રભાઈ કુબાવત એ કર્યું.આ કાર્યક્રમમાં BLO અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ તથા રણજીતભાઈ, અંજનાબેન અને આચાર્ય અનિલભાઈ એ ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ બાળકો મારો મત મારો અધિકાર* નારાને સાર્થક કરવા જાગૃત થયા.
[wptube id="1252022"]