SINORVADODARA

સાધલી ગામે ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં આવતી હોય જેસીબી મશીન દ્વારા ખોદકામ દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઈન માં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ

શિનોર તાલુકાના ના સાધલી ખાતે 2 કરોડ 32 લાખ ઉપરાંત ના ખર્ચે સર્કલ બનાવાશે તેમજ રોડની બંને બાજુ ડ્રેનેજ લાઈન ની કામગીરી હાથ ધરવામાં આવી છે જે દરમિયાન જેસીબી મશીન ચાલક દ્વારા પીવાના પાણીની મુખ્ય લાઈન માં ભંગાણ પાડતાં રોડ પર પાણી પાણી થઈ ગયું હતું.તેમજ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.
સાધલી ખાતે કાયાવરોહણ ચોકડી થી બજાર જવાના મુખ્ય માર્ગ ની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ ની ડ્રેનેજ લાઇન,મેં.વી.એસ.શાહ એન્ડ કુ નામની એજન્સી દ્વારા કરવામાં આવતું હોય જેસીબી ચાલકે ખોદકામ દરમિયાન પીવાના પાણીની પિવિસી પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લાઈટ પાણી નો વેડફાટ થયો.

ફૈઝ ખત્રી… શિનોર

[wptube id="1252022"]
Back to top button