
TANKARA:ટંકારા રામના રંગમાં રંગાયું!

સમગ્ર ટંકારા પંથક માં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં રામભક્ત દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે હર દીપ નો પ્રકાશ પાડી રંગબેરંગી ઘરના આંગણે રંગોલી કરી ફરી એકવાર દિપાવલી જેવો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં સમગ્ર ટંકારા પંથકના રામ ભક્તો શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી નિમિત્તે સમગ્ર ટંકારા રામની ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]








