GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:રામ જન્મભૂમિ પ્રાણ અજય લોરિયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી

રામ જન્મભૂમિ પ્રાણ અજય લોરિયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈ વિતરણ તેમજ આતશબાજી

આવતીકાલે રામલીલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સરદાર પટેલ સ્ટેચ્યુ – નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી-‘સેવા એજ સંપત્તિ’ ‘ફાઉન્ડેશનના પ્રમુખ અને પાટીદાર નવરાત્રિના આયોજક અને સેવાભાવી અજય લોરીયા દ્વારા આવતીકાલે 2100 કિલો મીઠાઈનું વિતરણ કરાશે તથા સાંજે 6 વાગે આતશબાજી કરાશે ત્યારે મોરબીના તમામ રામભક્તો ને પ્રસાદ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે
[wptube id="1252022"]








