GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં 2.0 સ્પર્ધા અંતર્ગત અંડર 17 માં નાગલપર પ્રા.શાળા ખોખો કુમાર પ્રથમ ક્રમે

તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં 2.0 સ્પર્ધા અંતર્ગત અંડર 17 માં નાગલપર પ્રા.શાળા ખોખો કુમાર પ્રથમ ક્રમે

તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં 2.0 સ્પર્ધા અંતર્ગત અંડર 17 માં ખોખો ટીમમાં ભાગ લીધેલ જેમાં જામસર CRC ની શ્રી નાગલપર પ્રા.શાળા ખોખો કુમાર પ્રથમ ક્રમે અને શ્રી સમથેરવા પ્રા.શાળા કુમાર ખોખો દ્વિતીય ક્રમે.અને શ્રી વિઠ્ઠલપર પ્રા.શાળા કન્યા ખોખો દ્વિતીય ક્રમ મેળવેલ છે. તો આ તમામ બાળકોએ શાળા તેમજ ગામ અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે તે બદલ જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણ તરફથી શાળાના શિક્ષકો અને વિધાર્થીને  શુભેચ્છાઓ પાઠવી..

[wptube id="1252022"]
Back to top button