
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી : નાઇટ રાઉન્ડ દરમ્યાન બિન વારસી માનસસક બિમાર પરુુષની ઓળખ કરી તેના વાલી વારસાને સોંપતી ઇસરી પોલિસી
કે .આર.દરજી ઇન્દ્ચાર્જ પોલીસ ઇન્દ્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન અને ઇસરી પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાાં નાઇટ રાઉન્દ્ડ પેટ્રોલીંગની કામગીરીમાાં હતા તે દરમ્યાન નવાગામ ગામે રોડ ઉપર એક પરુુષ ચાલતો જતો હોય જેથી કે.આર.દરજી ઇન્દ્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો ના ઓએ પરુુષની પછૂપરછ કરતાાં તે કાંઇ બોલતો ન હોય અને તેના લક્ષણો જોતા તેઓ માનસિક રીતે બીમાર હોવાનુ જણાઇ આવેલ જેથી તે યુવકને સમજાવી જરૂરી તકેદારી રાખી ઇસરી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને તેના વાલી વારસો બાબતેની તપાસ હાથ ધરતા ૨૪ કલાક ની અંદર માનસિક બીમાર પરુુષનાવાલી વારસોની ભાળ મળતા તે પરુુષની ઓળખ રામલાલ વેલા મીણા ઉંમર ૫૫ વર્ષ રહે સાલૈયા તા .જી. સલામ્બર (રાજસ્થાન) તરીકેની ઓરખ થયેલ જેથી માનસિક બીમાર પરુુષની ઓળખ થતા તેનો કબ્જો તેના વાલી વારસા ને સોપાવામાં આવેલ છે