MORBI:મોરબી શહેર વચ્ચે આવેલા ગાંધી બાગ સફાઇ કરવા સરકાર ને સોશીયલ મીડિયા પત્ર

MORBI:મોરબી શહેર વચ્ચે આવેલા ગાંધી બાગ સફાઇ કરવા સરકાર ને સોશીયલ મીડિયા પત્ર
લિયો કરો વાત મોરબીમાં ગાંધીના સ્ટેચ્યુ પાસે ગંદકી નું ગંજ!!!

મોરબીમાં સ્વચ્છતા નો અભાવ સતત લોકો અનુભવી રહ્યા છે છતાં શાસન પક્ષ ભાજપના નેતાઓ સ્વચ્છતા ની વાતો કરી સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરે છે મોરબીના ગાંધી બાગ માં ગાંધીજીના સ્ટેચ્યુની આસપાસ સફાઈ કામગીરીનો અભાવ સાથે ગંદકીના ગંજ ગાંધીજીના સ્ટેચ્યુ ની આસપાસ રહેલી ગંદકી ની ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ મોરબી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા યુવા મહામંત્રી પંકજભાઈ આદ્વોજા દ્વારા કરી સોશિયલ મીડિયાના માધ્યમથી શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં ગંદકીના ગંજ નો પુરાવો સ્વરૂપે સોશિયલ મીડિયામાં મોરબીની એગ્રેડ નગરપાલિકાની નિષ્ફળતાની નબડી નેતાગીરી ના પાપે ની સર્વે માં સ્વચ્છતા અંતર્ગત રિપોર્ટમાં મોરબી શહેર જિલ્લો ગંદકી માં સારા ક્રમે આવ્યો હોવા છતાં હમ નહીં સુધરેંગે ની કહેવત અનુસાર મોરબી શહેરમાં સ્વચ્છતા નો અભાવ રહેતા વિરોધી નેતાઓને વિરોધ કરવાનો મોકો મળ્યો હોય તેમ લોકો જોઈને આપે ચોકો મારી દેતા ભાજપની નેતાગીર માત્ર સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહી હોય તેમ લોકોમાં ભાજપની નિષ્ક્રિયતા સ્વચ્છતા ના અંતર્ગત લોકો અનુભવી રહ્યા છે








