MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો

ટંકારા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી મુકેશ ગીરી ઉપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પુરી ખજાનચી શ્રી અલ્પેશ ગીરી તથા જીતું ગીરી,,(ખોડુભાઈ) તથા સમાજ ના દરેક સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આ આયોજન ટંકારા નાં વિશ્વ વિખ્યાત શ્રી કુબેર નાથ સુખ નાથ મહાદેવ ના મંદિરે કે જ્યાં સ્વામી દયાનંદ સરસ્વતી એ બોધ મેળવ્યો હતો તે જગ્યા એ યોજવામાં આવ્યુ હતુ જેમા આશરે 300થી વધારે સમાજ બંધુઓ એ મહા આરતી તથા મહા પ્રસાદ નો લાભ લીધો હતો

[wptube id="1252022"]
Back to top button