GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:જેતપર નિવાસી અમારા માતૃશ્રી ગોદાવરી બેન અમરશીભાઈ અઘારા ઉંમર -૭૦ નું દુઃખદ અવસાન

જેતપર નિવાસી અમારા માતૃશ્રી ગોદાવરી બેન અમરશીભાઈ અઘારા ઉંમર -૭૦ નું દુઃખદ અવસાન

જેતપર નિવાસી અમારા માતૃશ્રી ગોદાવરીબેન અમરશીભાઈ અંઘારા ઉમર-૭૦ નું તા:૧૧-૦૧-૨૦૨૪ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે તેમની સ્મશાન યાત્રા તા:-૧૧-૦૧-૨૦૨૪ને ગુરૂવાર સવારે ૧૧:૩૦ વાગ્યે અમારા નિવાસ સ્થાનેથી નિકળી હતી. કેવી કુદરતની લીલા છે રાત્રે માતાએ દેહ મુક્યો અને સવારે સુખદેવભાઈ ઉંમર – ૫૦ એ અનંતની વાટ પકડી કોણ જાણે સવારે શું થવાનું છે. ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે…
લી.સુખદેવભાઈ અમરશીભાઈ અઘારા (પુત્ર)
રમેશભાઈ અમરશીભાઈ અઘારા (પુત્ર)
ભરતભાઈ અમરશીભાઈ અઘારા 9825848886 (પુત્ર)

[wptube id="1252022"]








