GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર રોડ પર સિરામિક ફેકટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી

MORBI:મોરબીના રંગપર રોડ પર સિરામિક ફેકટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી

મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સિરામીક ફેકટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ તત્કાળ પહોંચી આગ બુઝાવી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે, મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સ્પેન્ટોકોન સિરામિક ફેકટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા મોરબી ફાયર ટીમને કોલ મળતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ડીઝલનાં બેરલ અને ડીજી સેટમાં ઓઈલ હોવાને કારણે પાણી સાથે ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવેલ હતો અને વધારે આગને પસરતી અટકાવેલ હતી.આ આગ લાગવાના બનાવમાં સિરામિક ફેકટરીના માલિકે અંદાજે ૩ કરોડનું નુક્સાન બતાવેલ હતું સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.

[wptube id="1252022"]
Back to top button