GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત અને હાડકાના નિષ્ણાંત ની ઘટથી 100 બેડ ની હોસ્પિટલ ખુદ ઓક્સિજન માં

વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત અને હાડકાના નિષ્ણાંત ની ઘટથી 100 બેડ ની હોસ્પિટલ ખુદ ઓક્સિજન માં

“વાંકાનેર સહિત ગ્રામ્ય વિસ્તાર ના દર્દીઓ પર ડે 400 થી વધુ દર્દીઓ મેડિકલ સારવાર મેળવી રહ્યા છે”


રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજા ચિંતક સાથે લોકોની આરોગ્ય અંતર્ગત કાળજીપૂર્વક રહ્યા છે ત્યારે મોટાભાગે ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ જરૂરત મંદ દર્દીઓને ફાળવી લોકો તંદુરસ્ત રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા રહ્યા છે ત્યારે સરકારી હોસ્પિટલમાં પણ ઝડપી સારવાર વાંકાનેર પંથકના લોકોને મળે તે માટે સમુહિક આરોગ્ય કેન્દ્રમાંથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે નું પ્રમોશન આપ્યું છે તેમાં બાળ રોગ નિષ્ણાંત ત્રણ એમબીબીએસ નિષ્ણાંત ચામડી રોગ નિસરાંત મળી કુલ ૫ જેટલા વિવિધ રોગ નિષ્ણાંત દ્વારા વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 400થી વધુ દર્દીઓને રોજે રોજ તપાસી મેડિકલ સારવાર પૂરી પાડી રહ્યા છે તેમાં પાંચ થી સાત પ્રસુતિની પીડા ની દર્દીઓને પણ નોર્મલ ડિલિવરી કરાવી ફરજ ના ભાગે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ ગણાતા પુરવાર થતા હોય તેમ વાકાનેર પંથકમાં જોવા મળી રહ્યું છે પરંતુ સોનામાં સુગંધ સ્વરૂપે વાંકાનેરમાં રાજ્ય સભાના સંસદ અને લોકસભાના સંસદ સહિત ધારાસભ્ય પ્રજા ચિંતક કાર્યમાં આગળ આવી આ સરકારી હોસ્પિટલમાં જે અપૂરતા સ્ટાફ જેવો કે હાડકા રોગ નિષ્ણાંત સ્ત્રી રોગ નિષ્ણાંત ની ખાલી પડેલ જગ્યા માં ભરતી કરાવી તત્કાલ વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્યને ધ્યાને રાખી યોગ્ય કરવામાં આવે તો સોમનાથમાં સુગંધ ભળી શકે તેમ છે હાલ સમુહિક આરોગ્ય કેન્દ્રમાંથી સબ ડિસ્ટ્રિક્ટ તરીકે ની પદવી મળ્યા પછી પણ પરિસ્થિતિ એના એ જ જોવા મળી રહી છે જેના પરિણામે દર્દીને હાલાકી પડે છે જે પ્રજા ચિંતક નેતાઓએ હલ કરવી જોઈએ નોંધનીય છે કે ઇમરજન્સી દોડતી 108 ની પ્રાથમિક સુવિધા 24 કલાક ઇમરજન્સી વોર્ડ નંબર વોર્ડ માં આ સરકારી હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે જે વાંકાનેર પંથક ની પ્રજા તેની સારવાર લઇ જાણે છે તે પ્રજા ચિંતક નેતા હોય એ ભૂલ ન જોઈએ

[wptube id="1252022"]
Back to top button