GIR SOMNATHKODINAR

ઝોન કક્ષાના ઇનોવેશનમા ગીર સોમનાથના કોડીનારના પેઢાવાડા માધ્યમિક શાળા એ પ્રથમ ક્રમાંક મેળવ્યો.

PRAKASH MAKVANA

જામનગર ખાતે યોજાયેલ ત્રિદિવસીય ઇનોવેશન ઇવેન્ટ કાર્યક્રમ યોજાયો હતો.તેમાં માધ્યમિક શાળાએ જિલ્લા કક્ષામાંથી ઝોન કક્ષામાં ભાગ લીધેલ જેમાં. શાળા દ્વારા લોક ભાગીદારી દ્વારા શાળા વિકાસ અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ આ કૃતિ રજૂ કરવામાં આવી હતી.જેમાં શાળા પ્રથમ આવેલ.જેમાં આચાર્યશ્રી રામસિંહભાઈ બારડ દ્વારા શાળાના સ્ટાફ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,મહાનુભાવો,તેમજ ગામના યુવાનો,સરપંચશ્રી,તેમજ શાળાને અનુદાન આપનાર દરેક દાતાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.હતો.

[wptube id="1252022"]
Back to top button