MORBI:મોરબી જિલ્લા પંથકમાં નદી નાલા હોકરા માં લીલી વેલનું વાવેતર થી શુદ્ધ નદીના પાણી દુગંતયુક્ત બન્યા

મોરબી જિલ્લા પંથકમાં નદી નાલા હોકરા માં લીલી વેલનું વાવેતર થી શુદ્ધ નદીના પાણી દુગંતયુક્ત બન્યા

મોરબી: હાલ સમગ્ર ગુજરાત ના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે ત્યારે સમસ્યા સ્વરૂપે રજા ચિંતક કામગીરીમાં પણ નેતાઓ અને સરકારી બાબુઓ પ્રજા ચિંતક કામગીરી કરે તે ડિજિટલ યુગમાં જરૂરી બન્યું છે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારો કચરો મારી જવાબદારી સ્વચ્છ ગુજરાત થકી કરીએ સમુદ્ધિની તૈયારી સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત મોટી મોટી જાહેરાતો કરનાર સરકાર અને નેતાઓ નદી નાલા વોકળામાં માં સ્વચ્છતાઅભિયાન કરાવો મોરબી શહેર જિલ્લા પંથકમાં છેલ્લા ઘણા સમયથી નદીઓમાં લીલી વેલ ખેતીવાડીની જેમ શુદ્ધ પાણીને દુર્ગંધ યુક્ત કરી રહ્યું હોય તેમ મોરબી શહેર જિલ્લાની બારેમાસ વહેતા પાણી મા ગંદકી જનક લીલી વેલ સ્વચ્છતા ની વાતો કરનાર નેતાઓ અધિકારીઓ માટે સોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યું છે મોરબીની મચ્છુ નદી જે મોરબી જિલ્લા પંથકમાં વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી પસાર થતી નદીમાં લીલી વેલ નું વાવેતર જાણે ખેતી સમા બન્યું હોય તેમ મોટાભાગની નદીઓમાં દેખાઈ રહ્યું છે જે લીલીવેલથી શુદ્ધ પાણી માં દુર્ગંધ યુક્ત પાણી બન્યું છે જે લોકો માટે અને લોકોના આરોગ્ય માટે ગંભીર ભયજનક બન્યું છે સ્વચ્છતા નો અભાવ હોવા છતાં સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરનાર સરકારી બાબુ અને નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે મારો કચરો મારી જવાબદારી સ્વચ્છ ગુજરાત થકી કરીએ સમુદ્ધિ ની તૈયારી સુકાને ભીના કચરાનું વર્ગીકરણ કરીએ આવો ભેગા મળી સ્વચ્છ ગુજરાતનું સપનું સાકાર કરીએ તેવી જાહેરાતો કરી માત્ર સસ્તી પ્રસિધ્ધિ પ્રાપ્ત કરવાનું કાર્ય નેતાઓ અને સરકારી બાબો કરી રહ્યા છે વાસ્તવિકતા મોરબી શહેર જિલ્લામાં નદી નાલા હોકરામાં લીલી ના વાવેતર દૂર કરી સ્વચ્છતા જાળવી રાખવાની કામગીરી કરવી જોઈએ તે જિલ્લા કક્ષાના અધિકારીઓ અને નેતાઓએ ભૂલવું ન જોઈએ









