GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા નું અવસાન
ગામ – નવાગામ(માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજા ના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજા ના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા,વિક્રમસિંહ દેવીસિંહ જાડેજા, રણજીતસિંહ દેવીસિંહ જાડેજા ના ભાભી નું તા – ૨૩/૧૨/૨૦૨૩ શનિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગત બેસણું તા -૨૫/૧૨/૨૦૨૩ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને ન્યૂ ગુ.હા. હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ , “બ્લોક નં M-૬૧૦” મોરબી મુકામે રાખવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button