GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર દ્વારા ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી

સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી

તા.22 ડિસેમ્બર 2023 શુક્રવાર સમય સવારે 8 થી 11 અને બપોરે 3 થી 6 ગીતાના 18 અધ્યાયનું સવારે અને બપોરે એમ 2 વાર પઠન કરવામાં આવ્યું ગીતા આરતી , પૂજન ,ગીતા ધ્યાન , ગીતા પઠન અને મહાત્મ્ય
શાળાના શિક્ષકો , વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ પણ જોડાયા
ડો.જયંતિભાઈ ભાડેશિયા ઉપસ્થિત રહ્યા ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનાર ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું શિક્ષણ વિભાગ પણ જ્યારે ભણતરમાં ગીતા લાવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે શાળાઓ દ્વારા આ પ્રયત્ન જરૂરી છે
[wptube id="1252022"]








