GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ડીટેઇન કરી જેલ હવાલે

વાંકાનેર પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ડીટેઇન કરી જેલ હવાલે
વાંકાનેર ના ગારીયા ગામના ઇસમ ની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો

મોરબી જિલ્લા એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા દારૂના ગુનામાં સંડોવાયેલ વિશાલ મંછારામ ગોંડલીયા રહે. યજ્ઞપુરૂષનગર (ગારીયા) તાલુકો વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતું જેથી આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા જાતે બાવાજી (૨૩) ની તા તા.૨૨/૧૨ ના રોજ લીલાપર ચોકડી ખાતેથી પકડી તેની ધરપકડ કરીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે
[wptube id="1252022"]








