MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ગ્રામ્ય પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તીથવા પહોંચતા જ સરપંચ સહિત ગ્રામ્ય વિસ્તાર ની મતદાર પ્રજાએ આવકાર સાથે સ્વાગત કર્યું

વાંકાનેર ગ્રામ્ય પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તીથવા પહોંચતા જ સરપંચ સહિત ગ્રામ્ય વિસ્તાર ની મતદાર પ્રજાએ આવકાર સાથે સ્વાગત કર્યું

“વાંકાનેર કુવાડવા મતવિસ્તાર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની ઉપસ્થિતિમાં સમગ્ર ગામ જનોએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓનું માર્ગદર્શન મેળવ્યું”

સમગ્ર દેશના પ્રજાહિત પ્રશ્નો સાથે પ્રજા ચિંતક કાર્ય જુદા જુદા કાર્યક્રમો સ્વરૂપે દરેક શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓથી વંચિત ના રહે તેવા ઉચ્ચ ઉદ્દેશથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ શરૂ કર્યો છે જેમાં દરેક શહેર જિલ્લા સહિત ગામડે ગામડે સરકારની યોજનાઓ નો મતદાર પ્રજા સંપૂર્ણ લાભ લઈ પરિસ્થિતિને ધ્યાને રાખી આત્મા નિર્ભર બને મંદી મોંઘવારી જેવા નડતરરૂપ વિચારોને નાબૂદ કરી પગભર બને તેવા સરકારી આયોજનો દ્વારા ચાલતા પ્રોજેક્ટને પ્રજા સમક્ષ રાખી પ્રજા વિકાસલક્ષી કાર્યમાં મતદાર પ્રજા ને આજના આધુનિક યુગમાં ઝડપી સહાય સાથે સરકારી યોજનાઓનું માર્ગદર્શન સરકારી અધિકારીઓને ભારતીય જનતા પાર્ટી ભાજપના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના રથ દ્વારા ગામડે ગામડે શહેર જિલ્લામાં માહિતગાર કરવામાં આવ્યા છે તેમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે લાભાર્થીઓને મળેલ લાભ સહિત ની વિગતો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી લાઈવ પ્રદર્શન કાર્યક્રમ નિહારીઓ હતો જેમાં મોટી સંખ્યામાં તીથવા સરપંચ સહિત સર્વે સમાજ ના અગ્રણીઓ આગેવાનો સાથે સમસ્ત ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર રિપોર્ટ આરીફ દિવાન મોરબી

[wptube id="1252022"]
Back to top button