
MORBI મોરબી જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયાં
મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હોય દરમિયાન લાતી પ્લૉટ શેરી નં.૨ ના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા અબ્દુલભાઇ મામદભાઇ જુણાચ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર અને દીલીપભાઇ અમરશીભાઇ જાદવને રોકડ રકમ રૂ.૫૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
[wptube id="1252022"]