માલસર થી માંડવા જવાના મુખ્ય રોડ ઉપર આવેલ શ્રી સુર્યા હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ નું આયોજન કરાયું.

શિનોર તાલુકાના માલસર થી માંડવા જવાના મુખ્ય રોડ ઉપર આવેલ શ્રી સુર્યા હનુમાનજી મંદિર – તલકેશ્વર ખાતે તારીખ : ૧૦-૧૨-૨૦૨૩, રવિવાર નાં રોજ રાત્રે ૮ વાગે
ગાયક કલાકાર શ્રી અશ્વિનભાઈ પાઠક ના મધુર સ્વરે સુંદરકાંડ યોજાયો નું આયોજન કરવામાં આવ્યું હતું.
માલસર થી માંડવા જવાના રોડ ઉપર આવેલ
શ્રી રૂઢિયા સુર્યા હનુમાનજી મંદિર – તલકેશ્વર ખાતે સુંદરકાંડ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન પાર્થ રાજુભાઈ પટેલ
.શ્રી રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ.રૂચિક દિલીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button