JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ગૌ પૂજન કર્યું

પશુ આરોગ્ય કેમ્પનો લાભ મેળવતા પશુપાલકો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે પ્રજાલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જૂનાગઢના મજેવડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જેનો પશુપાલકોએ લાભ મેળવ્યો હતો.
આ પશુ આરોગ્ય કેમ્પના પ્રારંભમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા અને ઉપસરપંચ સુરિલભાઈ પોકીયાએ ગૌ પૂજન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button