BHARUCHNETRANG

શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે પ્રગટ ગુરૂહરિ પ્રેમસ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ૧૨મી ડીસેમ્બરના રોજ સભા યોજાશે…

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૯/૧૨/૨૦૨૩

 

નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની અધ્યાત્મ પરંપરાના જ્યોતિર્ધર ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સ્મૃતિ સહિત પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજનાં સાંનિધ્યમાં તારીખ ૧૨/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પ્રસંગે નેત્રંગ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામના પ.પૂ. ભક્તિવલ્લભ સ્વામી તેમજ પ્રિયદર્શન સ્વામી દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે….

[wptube id="1252022"]
Back to top button