GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં મિલ પ્લોટ ચોકથી રેલવે સ્ટેશન રોડ સુધી જાહેર માર્ગ પર પડેલા લોઢાના પાઇપ બન્યા જોખમી

વાંકાનેરમાં મિલ પ્લોટ ચોકથી રેલવે સ્ટેશન રોડ સુધી જાહેર માર્ગ પર પડેલા લોઢાના પાઇપ બન્યા જોખમી

વાંકાનેર પંથકમાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સમગ્ર વાંકાનેર પંથકમાં માં ફરી રહ્યો છે ત્યારે વાંકાનેર ના મિલ પ્લોટ ચોકમાં જ્યાં સતત વાહનોની અવરજવર છે તે મેઇન રોડ પર લોખંડના પાઇપ જોખમકારક જાહેર માર્ગ પર પડ્યા છે જેથી અક્સમાત નો ભય વાહન ચાલકો અને સ્થાનિક લોકો અનુભવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકા દ્વારા જે તે સમયે રોડ રસ્તાની કામગીરી અંતર્ગત આ લોખંડના પાઇપ ગટરમાં મૂકવાના હોય તે મૂક્યા વગરના એમનેમ રોડ ઉપર કાટ અને ધૂળ ખાય છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button