GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામા શ્રમિક યુવાનનું હાર્ટ એટેક થી મોત

ટંકારામા શ્રમિક યુવાનનું હાર્ટ એટેક થી મોત

ટંકારા : ટંકારા નજીક સાલદીપ વિનાઈલ ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની રામ સીધારે ઉ.40 નામના યુવાન શ્રમિકને બપોરના સમયે છતીમાં અચાનક દુખાવો ઉપડતા ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button