
મોરબીના જાંબુડીયા નજીકથી ઇકો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકા પોલીસની ટીમે જામ્બુડીયા ગામ નજીકથી ઇકો કારમાથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જામ્બુડીયા ગામની સીમમાં લેટીગ્રેસ સિરામિક સામેથી ૪૦૦ લીટર દેશી દારૂ ભરેલ ઇકો કાર શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવતા સ્વીફા કાર અને દેશી એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,08,૦૦૦ મુદામાલ કબજે કરી આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉધરેજા રહે-ધારાડુંગરી જી.સુરેન્દ્રનગર અને નવઘણભાઈ કરમશીભાઈ ઉધરેજા રહે-ધારાડુંગરી જી.સુરેન્દ્રનગર વાળા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








