
મોરબી જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયાં

મોરબી લાતી પ્લોટ શેરી નં -૦૨ ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો જુમાભાઈ ગુલમામદભાઈ સાઈચા (ઉ.વ.૨૮) રહે. મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ, સુલતાનભાઈ ઉર્ફે સુલેમાનભાઈ સુમરા (ઉ.વ.૨૨) રહે. વીશીપરા જુના હાઉસીંગ બોર્ડ મોરબી તથા રફીકભાઈ ઉશ્માનભાઈ વડાવળીયા (ઉ.વ.૩૯) રહે. મોરબી પંચાસર રોડ દાવેત ઈસ્લામિ મસ્જિદ પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








