CHHOTA UDAIPURNASAVADI

નસવાડીમાં રિપીડ એક્સન ફોર્સની (RAF)ટીમ અને નસવાડી પોલીસને સાથે રાખીને નસવાડી નગરમાં ફૂટ માર્ચ

નસવાડી પોલીસ સ્ટાફ સાથે રાખીને રિપીડ એક્સન ફોર્સની (RAF).ની ટીમ નસવાડી નગરના રાજમાર્ગ ઉપર ફૂટ માર્ચ કરી હતી અને નસવાડી નગરના તમામ માર્ગો RAF ટીમની ફરી હતી આ ટીમ ઉદ્દેશ્ય તાલુકામાં સંવેદનશી તેમજ અતિ સંવેદનશી વિસ્તારોની મુલાકાત અને વરિષ્ઠ નાગરિકો સમાજસેવકો તેમજ સામાન્ય વ્યક્તિ સાથે મન મેળાપ કરવો તેમજ પૂર્વમાં બનેલા દંગાના બનાવ અને ગતિવિધિઓ જાણકારી હાસિલ કરવી તેમજ ભીગોલિક પરિસ્થિતિને જાણકારી મેળવવા માટે હતી માટે ફૂટ માર્ચ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button