
મોરબી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાં શક્તિચેમ્બરની બાજુમાં આરોપી ગોપાલભાઈ વિનુભાઈ સિતાપરા (ઉ.વ.૩૦) રહે. લાલપર, નવા પ્લોટ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








