
મોરબીના લક્ષ્મીનગર ગામેથી બાઈક ચોર
મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા અલ્પેશભાઈ દેવશીભાઇ વેરાના (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા બે ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે

ગત તા.૨૧-૧૧-૨૦૨૩ રાત્રીના કોઈ પણ સમયે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AG-3411 વાળુ જેની કિંમત રૂ. ૧૫૦૦૦ વાળું સીસીટીવીમા દેખાયેલ કોઈ બે અજાણ્યા ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર અલ્પેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯,૧૧૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








