MORBI:મોરબી જિલ્લા પંથકમાં આમ આદમી પાર્ટીઓમાં કાયદા નિષ્ણાંત ભાવિન પટેલ ની વરણી થતા શુભેચ્છા સાથે આવકાર

MORBI:મોરબી જિલ્લા પંથકમાં આમ આદમી પાર્ટીઓમાં કાયદા નિષ્ણાંત ભાવિન પટેલ ની વરણી થતા શુભેચ્છા સાથે આવકાર
મોરબીઃ આજના આધુનિક યુગમાં નવા પરિવર્તન સાથે નવી સોચ નવી પેઢી માટે સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે મહત્વની ભૂમિકા જરૂરી બની છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિષ્ઠ કાયદા નિષ્ણાંત એવા એડવોકેટ ભાવિન પટેલને મોરબી જિલ્લા ના કાર્યકારી મહામંત્રી તરીકે નિમણૂક કરી આવકાર સાથે શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી છે

ત્યારે ભાવિન પટેલ એડવોકેટ કાયદાકીય માર્ગદર્શન સાથે આજના આધુનિક યુગમાં પરિસ્થિતિને ધ્યાને રાખી પક્ષ પાર્ટીને મોરબી જિલ્લા પંથકમાં મજબૂત કરી આવનાર લોકસભા 2024 તેમજ નગરપાલિકા અને આવનાર વિવિધ ચૂંટણીઓ માં આમ આદમી પાર્ટી ના ઉમેદવારો જંગી બહુમતીથી જીત પ્રાપ્ત કરી આજ અને આવતીકાલ સર્વે સમાજ ચિંતક પ્રજાહિત આમ આદમી પાર્ટીની પ્રજા લક્ષી કાર્યોને સ્થાન આપી મોરબી જિલ્લા પંથકમાં આમ આદમી પાર્ટી મજબૂત બની પ્રજાના ન્યાયિક પ્રશ્નોને નિરાકરણ લાવી પ્રજા ના વિવિધ પ્રશ્નો અંતર્ગત પાર્ટીના આદેશ અનુસાર પાટીના વિચારધારા મુજબ કાર્ય કરી આમ આદમી પાર્ટી ના પ્રજાહિત વિકાસ લક્ષી કાર્યો અંતર્ગત સ્થાન આપી આમ આદમી પાર્ટી માં મોરબી જિલ્લાના કાર્યકારી મહામંત્રી તરીકે ભાવિન પટેલ ની નિમણૂક ને આવકાર સાથે શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા છે








