GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:હડમતિયા નિવાસી સ્વ. દક્ષાબેન ગુણવંતરાય રામાવતનુ દુઃખ અવસાન/બેસણું 

હડમતિયા નિવાસી સ્વ. દક્ષાબેન ગુણવંતરાય રામાવતનુ દુઃખ અવસાન/બેસણું

હડમતિયા નિવાસી *સ્વ. દક્ષાબેન ગુણવંતરાય રામાવત ઉંમર – ૫૧* વર્ષ તેઓ ગુણવંતરાય અમૃતલાલ રામાવત ના ધર્મપત્ની (98241 95382) અને પુત્ર પ્રદિપભાઇ તેમજ પુત્રી પ્રિતિ ના માતૃશ્રી તેમજ નંદરામભાઈ, પ્રવિણભાઈ , મુકુંદભાઈ ( 98245 61542 ) ના નાનાભાઈના વહુ તેમજ ધીરજલાલ ના ભાભી નુ *તા. ૨૬/૧૧/૨૦૨૩ કારતક સુદ -૧૪ ને રવિવાર* ના રોજ અવશાન થયેલ છે બેસણું : તા. ૩૦/૧૧/૨૦૨૩ ને ગુરૂવારના રોજ રાખેલ છે સમય : સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને નવા પ્લોટમાં મુ. હડમતિયા તા. ટંકારા જીલ્લો . મોરબી

[wptube id="1252022"]
Back to top button