GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પકડાયેલ ગેસ કટિંગ ના ચકચારી ગુનાના આરોપીના જામીન મંજુર

મોરબી પકડાયેલ ગેસ કટિંગ ના ચકચારી ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા યુવા ધારાશાસ્ત્રી દેવ કે. જોષી

મોરબી ના તાલુકા પોલિસ સ્ટેશન ની ફરિયાદ મુજબ મોરબી ના નાગડાવાસ ના પાટિયા નજીક હોટલ ના પાર્કિંગ મા ગેસ કટિંગ થઈ રહીયુ હોઈ જેથી હોટલ ચલાવનાર ની આ ગુના ના કામે પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યાર બાદ આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણ ના આરોપી ના શરતી જામીન મંજુર.

જેમાં આરોપી તરફે મોરબી ના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા  તથા યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્વાન વકીલશ્રી ફેનિલ ઓઝા તથા દેવ કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધિયાને લઇ મોરબી ની 2nd એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ ના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ શ્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ (દેવ)દેવીપ્રસાદ. કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા.

[wptube id="1252022"]
Back to top button