GONDALRAJKOT

Gondal : રવિ કૃષિ મહોત્સવ-૨૩ના અનુસંધાનમાં ગોંડલના ચરખડી ગામે કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન થયું

સ્થળ:ગોંડલ
તા:૨૪.૧૧.૨૩

રાજ્યના અલગ અલગ સ્થળોએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ તાલુકાના સરખડી ગામે પણ તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું.
જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી અને વિવિધ માહિતી લીધી હતી અને સ્ટોલની મુલાકાત લીધી હતી,જેમાં જી.એસ.એફ.સી એગ્રોટેક લી (સરદાર)ના સ્ટોલના માધ્યમથી ગોંડલ જી.એસ.એફ.સી એગ્રોટેકના ડેપોટ મેનેજર શ્રી ભાવેશભાઈ સોલંકી તેમજ જી.જી.આર.સી પ્રોજેક્ટના એકજીક્યુટિવ ઓફિસર શ્રી ચાવડા રોહિતભાઈ દ્વારા ખેડૂતોને જી.એસ.એફ.સી એગ્રોટેકની વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ(પ્રોમ વગેરે) તેમજ સોઈલ અને વોટર ટેસ્ટિંગ(જમીન અને પાણી ચકાસણી) પ્રક્રિયાની માહિતી આપી હતી., આ તકે વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button