GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબર નું પ્રજા જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિર કેમ્પ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે!

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબર નું પ્રજા જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિર કેમ્પ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે!

ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતતા લાવો 1064 નંબર ડાયલ કરો અને ભ્રષ્ટાચાર મુક્ત બનો

 


વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં સરકારના ધારા ધોરણ મુજબ કાર્ય પદ્ધતિ સાથે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરી અંતર્ગત ધનવાન બનવાની લાયમાં સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે લાંચ રુશ્વત માંગે તો સરકારના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી તેવા ભષ્ટ અધિકારીઓ સામે જાગૃતતા લાવવા સરકાર દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને સરકારના માર્ગદર્શનથી સરકારી અધિકારી દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ની કચેરીઓમાં સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારનું લાંચ-રુશ્વત લેવી કે દેવી એક અપરાધ ગુનો બને છે તે ગેરકાયદેસર લંચ લેનાર અધિકારીઓ સામે લોકોમાં જાગૃતતા લાવવા માટે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર તાલુકા પોલીસ મથક મા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ્ય પ્રજાને કાયદાકીય માર્ગદર્શન સાથે સરકારી હેલ્પલાઇન ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શન શિબિર ના ભાગરૂપે કેમ્પ કરી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સરકારી પરિપત્ર ના અનુસંધાને જાગૃતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત લંચ કોઈપણ અધિકારી માંગે તો હેલ્પલાઇન નંબર 10 64 તેમજ તત્કાલ ઈમરજન્સી પોલીસ ની મદદ માટે નંબર 100 સહિત વિવિધ મહિલા સમસ્યા અંતર્ગત હેલ્પ લાઈન 181 અને ઈમરજન્સી મેડિકલ સારવાર માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 108 ના માધ્યમથી તત્કાલ લોકોને મદદગાર થવા સહિતની જાગૃતિ અંતર્ગત તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા પીએસઆઇ ડીવી કાનાણી તથા સમગ્ર તાલુકા પોલીસ ની ટીમ પ્રજાના રક્ષક સાથે પ્રજાને કાયદાકીય અને સરકાર દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન અંગે માર્ગદર્શન શિબિર કેમ્પ ગ્રામ્ય વિસ્તારમાં કરી લોકોમાં જનજાગૃતિ અભિયાન સાથે સરકારી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં લાંચ-રુશ્વત ભ્રષ્ટાચાર અટકાવવાની સાથે સાથે લોકોના આરોગ્ય અને સરકાર દ્વારા શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર નું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જે સમગ્ર કામગીરી મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે કડક પેટ્રોલિંગ અને લોકોને જાગૃતતા સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે અને ભષ્ટાચાર લાંચ જેવા વિવિધ બનાવો અંગે સરકારની ગાઇડલાઇન્સ મુજબ સરકાર દ્વારા શરૂ કરાયેલા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી ભ્રષ્ટાચારને નાબૂદ કરી લંચરૂશ્વત થી બચો

[wptube id="1252022"]
Back to top button