
હળવદ નાં ઈશ્વરનગર ગામનું ગૌરવ

GPSC દ્વારા લેવાલેયી પરીક્ષામાં ઈશ્વરનગર ગામ (તા. હળવદ) ના વતની શ્રી રોહિત અઘારા (ડેપ્યુટી કલેકટર,ગાંધીનગર) ના ધર્મ પત્ની શ્રીમતી આયુષી પટેલ ઉત્તીર્ણ થઇ ડેપ્યુટી કલેકટર તરીકે પસંદગી પામેલા છે. પતિ પત્ની બંનેએ ડેપ્યુટી કલેકટર નું પદ મેળવી સમગ્ર પરિવાર, ઈશ્વરનગર ગામ અને ઝાલાવાડ સમાજ નું ગૌરવ વધારેલ છે.
[wptube id="1252022"]





