GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારા માં નૂતન વર્ષે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે 5હજાર થી વધુ લોકોએ અન્નકુટ દર્શન કર્યાં.

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા માં નૂતન વર્ષે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે 5હજાર થી વધુ લોકોએ અન્નકુટ દર્શન કર્યાં.ટંકારામાં તા.13 સોમવાર ના રોજ જ નૂતન વર્ષ મનાવવામાં આવેલ. ટંકારામાં પસ્તર દિવસ અથવા ધોકો રાખવામાં આવતો નથી. દિવાળીના બીજા દિવસે જ નવું વર્ષ મનાવવામાં આવે છે.
લોકોએ એકબીજાને મળી નૂતન વર્ષ ની શુભેચ્છા પાઠવેલ.
ટંકારામાં શ્રી લક્ષ્મનારાયણ મંદિરે સોમવારે અન્નકુટ ધરાયેલ. પાંચ હજારથી વધુ લોકોએ અન્નકુટ દર્શન નો લાભ લીધેલ,તથા પ્રસાદ લીધેલ.
[wptube id="1252022"]