GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:વોટ્સએપ સ્ટેટસમા હથિયાર સાથે ફોટો મુકતા એસ.ઓ.જી બે સામે કાર્યવાહી કરી

વોટ્સએપ સ્ટેટસમા હથિયાર સાથે ફોટો મુકતા એસ.ઓ .જી બે સામે કાર્યવાહી કરી

વોટ્સએપ સ્ટેટ્સમાં બારબોરના હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાય તેવું કૃત્ય આચરનાર મોરબી તાલુકાના જુનાબેલા (આમરણ) ગામે રહેતા આરોપી રફીકભાઈ ઉર્ફે ભોલો હસનભાઈ કટીયા નામના શખ્સને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી લઈ આ શખ્સને પરવાના વાળું પોતાનું હથિયાર આપનાર રતીલાલ વેલજીભાઈ માલકીયા (ઉ.વ.૫૪) રહે. નવા માવનાગામ તા.જોડીયા જી. જામનગરવાળાની અટક કરી આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૯, ૩૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button