
મોરબીના યુવા પત્રકાર દેવ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને સક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ છે અક્ષર આજે જીવનના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આજે અક્ષરના જન્મદિવસ પ્રસંગે ઠેર ઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
[wptube id="1252022"]








