VALSADVALSAD CITY / TALUKO

Valsad : વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ ફટાકડાના કચરાની સાફ- સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૫ નવેમ્બર

સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” અને “સ્વચ્છ દિવાળી શુભ દિવાળી” કાર્યક્રમ હેઠળ તા.૧૫-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુર તેમજ પારડી નગરપાલિકા દ્વારા ફટાકડાના કચરાની અને વિવિધ જાહેર રસ્તઓ અને જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button