
મોરબી ના કાંતિપુર ગામે યુવાને ગળાફાંસો ખાઈ ને જીવન ટુંકાવ્યું

મોરબી તાલુકાના કાંતિપુર ગામે રહેતા અમૃતભાઈ બાબુભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૪૫) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર કોઈપણ કારણસર ગળાફાંલો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે
[wptube id="1252022"]








