GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કલરકામ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનું મોત

MORBI:મોરબી કલરકામ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનું મોત


નિલેષભાઈ બચુભાઈ ચાવડા ઉ.વ.૩૩ રહે.ગામ નાની બરાર તા.માળીયા(મીં) જી.મોરબી વાળા મોરબી લાતી પ્લોટ શેરી નં.૧ માં આવેલ જૈન એન્ટર પ્રાઈઝ નામના કારખાનામાં ત્રીજા માળે રવેશમાં કલર કામ કરતી વખતે અકસ્માતે રવેશથી થોડે દુર આવેલ ૧૧ કે.વી. ઇલેકટ્રીક લાઇનને અડી જતા ઈલેકટ્રીક શોર્ટ લાગતા ૧૦૮ એબ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button