TANKARA:વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં ટંકારા ની નેતાગીરી દિવાળીના પૂર્વ તહેવાર નિમિત્તે અંધારામાં!!!

વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં ટંકારા ની નેતાગીરી દિવાળીના પૂર્વ તહેવાર નિમિત્તે અંધારામાં!!!

મોરબી જિલ્લા પંથકમાં શાસન પક્ષનું ગઢ છે તે જિલ્લાના ટંકારા ના મુખ્ય માર્ગો ના બ્રિજ પર દિવાળીના તહેવારો પર અંધાર પર લાખો ના ખર્ચે બ્રિજ પર નાખેલા સ્ટ્રીટ લાઈટ ના થાંભલા સ્ટ્રીટ લાઈટ બન્યા શોભના ગાંઠિયા દિવાળી ના પૂર્વ તહેવારો નિમિત્તે મોટાભાગે રોશની જગમગતી હોય દિવાળીના દીપ નો પ્રકાશ દિવાળીના એક મહિના અગાઉ રોશની થી ઝગમગી ઉડતો હોય પરંતુ ટંકારા પંથકમાં નબળી નેતાગીરી અંધારામાં દિવાળીના પૂર્વ તહેવાર નિમિત્તે રહેતા તંત્રની નિષ્ક્રિયતા અને નેતાઓની નિષ્ફળ નેતાગીરી નો નબળો પ્રકાશ અખબારોના સમાચાર બન્યો છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન ટંકારા પંથકની પ્રજા મહેસુસ કરી રહી છે નોંધનીય છે કે મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર નો મુખ્ય બ્રિજ કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડ પાસે જ દિવાળીના પર્વે ટંકારા ની નબળી નેતાગીરી અંધારામાં પ્રગટ વિરોધીઓનું સુરસુરિયું મતદાર પ્રજા પરેશાન બની છે વાહ રે વિકાસ!!!









