MEHSANAVIJAPUR

વિજાપુર પાલીકા પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચૌહાણ નું વિદેશી દારૂ ના કેસમાં નામ બહાર આવતા ભાજપ પક્ષે પક્ષ માંથી બરતરફ કર્યો

વિજાપુર પાલીકા પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચૌહાણ નું વિદેશી દારૂ ના કેસમાં નામ બહાર આવતા ભાજપ પક્ષે પક્ષ માંથી બરતરફ કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર નગરપાલિકાના વોર્ડ નમ્બર 2 માં ભાજપની ટીકીટ ઉપર પાલીકા માં ચૂંટાઇ આવ્યા બાદ ભાજપ પક્ષે રેણુસિંહ ને પાલીકા ના પાંચ વર્ષના શાસનકાળ દરમ્યાન ઉપપ્રમુખ તેમજ પ્રમુખ તરીકે મેન્ડેટ આપી હોદ્દા ઉપર અરૂઢ કરાયા હતા જેની તાજેતરમાં પાંચ વર્ષની મુદ્દત પૂરી થયા બાદ કાર્યકર તરીકે ચાલુ હતા તેવા સમયે પૂર્વ પ્રમુખ રેણુસિંહ ચૌહાણ ના ઘેરે અને પાર્લર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ પાડવા માં આવી હતી જેમાં વિદેશી દારૂની 58 બોટલો તેમજ 9 લીટર દેશીદારૂ ના જથ્થા સાથે પ્રમુખની માતા તેમજ એક બાળ કિશોર સાથે કુલ છ જણાં માં ભાજપના પૂર્વ પાલીકા પ્રમુખ રેણુસિંહ ને ફરાર આરોપી તરીકે નામ બહાર આવતા જીલ્લા ભાજપના પ્રમુખ ગીરીશ રાજગોરે રેણુસિંહ ચૌહાણ ને પક્ષ માંથી તાત્કાલીક અસર ઉપરથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી ઉભી થવા પામી છે

[wptube id="1252022"]
Back to top button