
મોરબી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી નવલખી રોડ કુબેરનગર પાછળ આવેલ જીન નજીકથી આરોપી વિનુભાઈ કાનજીભાઇ મિયાત્રા (ઉ.વ.૩૭) રહે. ગાયત્રીનગર પાસે કૃષ્ણનગર -૨ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૦૦ નો મુદામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]