GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતની કચેરીઓમાં કરાયું રેકર્ડ વર્ગીકરણ

MORBI:મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતની કચેરીઓમાં કરાયું રેકર્ડ વર્ગીકરણ

મોરબીમાં જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે રાજાવડલા ગ્રામ પંચાયત, વેજલપર ગ્રામ પંચાયત, રણજીતગઢ ગ્રામ પંચાયત વગેરે ગ્રામ પંચાયતની કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં અન્વયે વાંકાનેર તાલુકાની રાજાવડલા ગ્રામ પંચાયત, માળિયા તાલુકાની વેજલપર ગ્રામ પંચાયત, હળવદ તાલુકાની રણજીતગઢ ગ્રામ પંચાયત વગેરે ગ્રામ પંચાયતની કચેરીઓમાં રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button